Wednesday, 30 March 2016

વાડી રે માયલો લીલો લીલો ગાંજો રે ગાંજો - VADI RE MAYLO LILO LILO GANJO- GUJARATI BHAJAN GHAZAL LYRICS

વાડી રે માયલો લીલો લીલો ગાંજો રે ગાંજો,
ગાંજે કર્યા છે ઘેલા તુર વારી જાંઉ.
વાડી રે માંયલો...

જોગી ભી પીવે કોઈં ભોગી ભી પીવે,
કોઈં પીવે ને હોશીયાર વારી જાંઉ.
વાડી રે માંયલો...

ઢોલ નગારા ને રૂડી નોબતું રેં વાગે,
બંસરી વાગે ઘેલી તુર વારી જાંઉ.
વાડી રે માંયલો...

મેંના બોલે પછી પોપટ બોલે બોલે,
વન માં બોલે જીણા મોર વારી જાંઉ.
વાડી રે માંયલો...

નીત નીત ગુણલાં તેરાં ગાવે મથુરાં,
પ્યાલો પીધો ભરપુર વારી જાંઉ.
વાડી રે માંયલો...

No comments:

Post a Comment

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે વનમાં મહાદેવજી વનમાં રે પાર્વતી વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે શંખલાનો નાદ જોવા જઈએ મહાદેવને મેળે ચાલો ...