ભાઈ રે વિનાની ટુટીગઈજોડી રે. શક્તિ કો બાણ તો લગ્યો લક્ષ્મણ કો,
રજની ગયી ને રંજ ગોરજ ભઈયો ...
ભાઈ રે વિનાની ટુટીગઈજોડી રે બાંધવ વિનાની....
ગયે કપી હનુમાન જી હજી કેમ ન આવ્યાં,

આ રે સમયે કોઈ લક્ષ્મણ જગાવે, આપુ અવધ એને દોઈ કર જોડી રે..

શું મુખ લેકર મૈ જાવુરે અવધ મૈ,
માતા રે સુમિત્રા પુછે અમને દોડી રે દોડી.. ભાઈ રે વિનાની ટુટીગઈજોડી રે બાંધવ વિનાની....
કહે ''તુલસીદાસ '' ઘણુ જીવો લક્ષ્મણ,
લંકા જલે જેમ ફાગણ કી હોલી રે ...

ભાઈ રે વિનાની ટુટીગઈજોડી - Bhai re vinani tuti gai jodi - gujarati bhajan lyrics

No comments:
Post a Comment