રમતો જોગી રે કયાંથી આવ્યો,
આવી મારી નગરીમાં અલખ જગાયો રે,
વેરાગણ હું તો બની.
કાચી કેરી રે આંબા ડાળે,
એની રક્ષા કરે કોયલરાણી રે.
કોરી ગાગર રે ઠંડા પાણી,
એવાં પાણીડાં ભરે નંદ કેરી નારી રે.
કાન મેં કુંડળ રે જટાધારી,
એને નમણું કરે નર ને નારી રે.
બોલ્યાં બોલ્યાં રે લીરબાઈ,
મારા સાધુડાં અમરાપર મ્હાલે રે.
રમતો જોગી રે કયાંથી આવ્યો - Ramto Jogi Re kyathi Avyo - Gujarati Bhajan Lyrics
આવી મારી નગરીમાં અલખ જગાયો રે,
વેરાગણ હું તો બની.
કાચી કેરી રે આંબા ડાળે,
એની રક્ષા કરે કોયલરાણી રે.
કોરી ગાગર રે ઠંડા પાણી,
એવાં પાણીડાં ભરે નંદ કેરી નારી રે.
કાન મેં કુંડળ રે જટાધારી,
એને નમણું કરે નર ને નારી રે.
બોલ્યાં બોલ્યાં રે લીરબાઈ,
મારા સાધુડાં અમરાપર મ્હાલે રે.
રમતો જોગી રે કયાંથી આવ્યો - Ramto Jogi Re kyathi Avyo - Gujarati Bhajan Lyrics
No comments:
Post a Comment