Wednesday, 30 March 2016

માડી તારી લીલી રે વાડીને લીલો તારો -MADI TARI LILI RE VADI NE LILO TARO NEHDO

માડી તારી લીલી રે વાડીને લીલો તારો નેહળો રે.. લીલો રાખજે ચારણ કુળનો નેહ રે..
સરધારની સીંહમોઇ....
આઇ તે તો બાકર ને મારયો રે ભરીબજાર મા...
પહેલા પ્રણામ પૃથ્વી માતને પછી લીધા કાઇ રવેચી રવરાઇ ના નામ રે સરધાર ની સીંહમોઇ...
આઇ તે તો બાકર ને મારયોરે ભરીબજાર મા....
આપા રે ધનરાજ હીમત તમે ના હારસો,
વારે તારી સીંહણ જીવણી આઇનો સાથ રે...સરધારની સીંહમોઇ...
આઇ તે તો બાકર ને મારયો રે ભરીબજાર મા...
માડી તમે બાદશાહના ચીરીની કરયા બે ભાગજો,
માડી ઉધો રે પછાળી ને થાપીયો પીર રે.. સરધારની સીંહમોઇ...
આઇ તે તો બાકર ને મારયો રે ભરીબજાર મા....
દિકરીયુનુ લાજુ રાખવા વેલી આવજો,
નાગદેવ કહે વીલંબ ના કરજે મોરી માત રે સરધારની સરધારની સીંહમોઇ...
આઇ તે તો બાકર ને મારયો રે ભરીબજાર મા....


माडी तारी लीली रे वाडी ने लीलो
तारो नेहडो ,
लीलो राखजे चारण कुळनो नेह रे सरधारनी सींहमोय,
आइ ते तो बाकरने मारयो रे भरी बजारमा,

पहेला प्रणाम पृथ्वी मातने ,
पछी लीधा काई रवेशी रवराई ना
नाम रे सरधारनी सींहमोय,
आइ ते तो बाकरने मारयो रे भरी बजारमा,

आपा रे धनराज हीमत तमे ना हारसो ,
वारे तारी सिंहण जीवणी आइनो
साथ रे ,सरधार नी सिंहमोय,
आइ ते तो बाकरने मारयो रे भरी बजारमा,

माडी तमे बादशाहना चीरीने कर्या बे
भाग जो .,
माडी एने उंधो रे पछाडी ने
थाप्यो पीर रे सरधार नी सिंहमोय,
आइ ते तो बाकरने मारयो रे भरी बजारमा,

माडी दीकरीयु नी लाजु राखवा वेली
आवजे ,,
नागदेव कहे वीलंब ना करजे मोरी मात रे सरधार नी सिंहमोय,
आइ ते तो बाकरने मारयो रे भरी बजारमा,

No comments:

Post a Comment

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે વનમાં મહાદેવજી વનમાં રે પાર્વતી વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે શંખલાનો નાદ જોવા જઈએ મહાદેવને મેળે ચાલો ...