Wednesday, 30 March 2016

ગરીબી મા જીવન ગુજારો કરૂ છુ, - GARIBI MA JIVAN GUJARO KARU CHHU- GUJARATI BHAJAN LYRICS

ગરીબી મા જીવન ગુજારો કરૂ છુ,
છતા પ્રભુ તારો હુ પુકારો કરૂ છુ, 
ગરીબી મા જીવન ગુજારો કરૂ છુ,
★પ
ભરોસો છે મુજને પ્રભુ ભલે નૈયા ડોલે,
તો તારા ઇશારે હુ ઇશારો કરૂ છુ,
ગરીબી મા જીવન ગુજારો કરૂ છુ,
★ર
જીગર દિલ માને,બળે છે કલેજું ,
તો ઉઠી આગ અગ્નિ વધારો કરૂ છુ,
ગરીબી મા જીવન ગુજારો કરૂ છુ,
★બ
હતું એક દિલ તો તને દાન દીધુ,
તો વગર દિલે જીવન ગુજારો કરૂ છુ,
ગરીબી મા જીવન ગુજારો કરૂ છુ,
★ત
સતાર આ જમાનો રંગ છે નિરાલો,
તો દુનિયા ના રંગથી ન્યારો ફરૂં
છું,
ગરીબી મા જીવન ગુજારો કરૂ છુ,



No comments:

Post a Comment

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે વનમાં મહાદેવજી વનમાં રે પાર્વતી વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે શંખલાનો નાદ જોવા જઈએ મહાદેવને મેળે ચાલો ...