અમર પ્યાલો ગુરુયે પાયો
લાગી સબદ કી ચોટ કલેજે મેં
ખટક ખટક ખટક
રામ રસ પ્યાલા ભરપુર પીવે કોય
ઘટક ઘટક ઘટક,
અમર પ્યાલો ગુરુયે પાયો
ભેદ વિના ના નર ઘર ઘર ભટકતા
મુરખ બતાવે ઉજરાં બાના
મુરખ બતાવે ઉજરાં બાના
આપ ન સુજે પથ્થરા પુજે
ઔર ધરે કુળાં ધ્યાનાં
અમર પ્યાલો ગુરુયે પાયો,,,
કિતના હે લંબા કિતના હે પહોળા
કિતના હે બ્રહ્મ કા અભીમાના
સહિ સબ્દ કા ભેદ બતાઓ
છોડ દિયો અભીમાના
અમર પ્યાલો ગુરુયે પાયો,,,
પવન સે જીણા પુથ્વી સે પહોળા
આલમ હે અપરંમપારા
આલમ હે અપરંમપારા
વધે ઘટે અને રહે બરોબર
કરમ હે કિરતારા
અમર પ્યાલો ગુરુયે પાયો,,,
પતીત વિના ના પંડીત કેવાણા
વાંચે પુસ્તક પાના
વાંચે પુસ્તક પાના
વ્રુતી પોતે વારી ના શક્યો
ખોટાં ધર્યાં પંડીત નામાં
અમર પ્યાલો ગુરુયે પાયો,,,
અબ નહિ આવુ અબ નહિ જાવુ
અબ નહિ ધરુ કુળાં ધ્યાનાં
અબ નહિ ધરુ કુળાં ધ્યાનાં
કહે રવિ સાહેબ ગુરુ ભાણ પ્રતાપે
લખી દિયા અમર પરવાના
અમર પ્યાલો ગુરુયે પાયો,,,
अमर प्यालो गुरुये पायो
लागी सबद की चोट कलॆजॆ मॆ
खटक खटक खटक
राम रस प्याला भरपुर पीवॆ कोय
घटक घटक घटक,
अमर प्यालो गुरुयॆ पायो,,,
भॆद विना ना नर घर घर भटकता
मुरख बतावॆ उजरां बाना
मुरख बतावॆ उजरां बाना
आप न सुजॆ पथ्थरा पुजॆ
और धरॆ कुळां ध्यानां
अमर प्यालो गुरुये पायो,,,
कितना हॆ लंबा कितना हॆ पहोळा
कितना हॆ ब्रह्म का अभीमाना
सहि सब्द का भॆद बताओ
छोड दियो अभीमाना
अमर प्यालो गुरुये पायो,,,
पवन सॆ जीणा पुथ्वी सॆ पहोळा
आलम हॆ अपरंमपारा
आलम हॆ अपरंमपारा
वधॆ घटॆ अनॆ रहॆ बरोबर
करम हॆ किरतारा
अमर प्यालो गुरुये पायो,,,
पतीत विना ना पंडीत कॆवाणा
वांचॆ पुस्तक पाना,वांचॆ
पुस्तक पाना
व्रुती पोतॆ वारी ना शक्यो
खोटां धर्यां पंडीत नामां
अमर प्यालो गुरुये पायो,,,
अब नहि आवु अब नहि जावु
अब नहि धरु कुळां ध्यानां
अब नहि धरु कुळां ध्यानां
कहे रवि साहेब गुरु भाण प्रतापॆ
लखी दिया अमर परवाना
अमर प्यालो गुरुयॆ पायो,,,
No comments:
Post a Comment