Sunday 24 January 2016

સદગુરૂ ના ચરણ મા મારે કાયમ રે દિવાળી - sadguru na charan ma - Gujarati Bhajan Lyrics

સદગુરૂ ના ચરણ મા મારે કાયમ રે દિવાળી
કદીયે ના ભાળી મે તો રૈન અંધારી .......
સદગુરૂ ના ચરણ મા,,,

ફટક ફટક મે ફોડયા ફટાકા,
ભજન ભડાકે પાયા આંનદ અપારા........
સદગુરૂ ના ચરણ મા,,,

તન કર ગોળાને મન કર વિષ દારુ
ધૂન કી જામગરી ઓહંગ અગન પ્રજાળુ.......
સદગુરૂ ના ચરણ મા,,,

ખૂબ અમે ખેલ્યા ને ખૂબ આનંદે ઉડ્યા
નિજાનંદ પાયા એ છે આનંદ અપારા......
સદગુરૂ ના ચરણ મા,,,

રંગ ભર નૈનુ મા દિપક જલાયા
કહે બાપા “બળદેવ ” ગગન મા દિવાળી

7 comments:

  1. ગુરુદેવ ની કૃપા પ્રસાદી નો આનંદ ની અનુભૂતિ ની રચના ખુબ જ સુંદર લાગી આવી રચના મળતી રહે તો કાયમ દિવાળી

    ReplyDelete
  2. શબ્દો ખોટા છે જરા જોઈ ને લખો

    ReplyDelete
  3. 🙏🏻🙏🏻🙏🏻 jai ho

    ReplyDelete

કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે

 કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે… એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે… માખણ ખાતાં નહોતું આવડતું મુખ હતું તારૂં એંઠુ રે… ...