मोगल आवे हे नवरात रमवा, आई तुं केवा केवा वेशे
माँ तुं केवा केवा वेशे
नव लाखु भेळी माँ, ताळी लेशे ने भाई देशे
मोगल आवे हे नवरात रमवा....
माँ तुं केवा केवा वेशे
नव लाखु भेळी माँ, ताळी लेशे ने भाई देशे
मोगल आवे हे नवरात रमवा....
तारा हाथे हेमना कळा जळुंबे, तारी लटु मोकळी लांबी
जणणण जणणण झांझर जंणके, खणणण खणणण कांबी
तुं सौने देखे माताजी, तुजने कोई ना देखे
मोगल आवे हे नवरात रमवा....
जणणण जणणण झांझर जंणके, खणणण खणणण कांबी
तुं सौने देखे माताजी, तुजने कोई ना देखे
मोगल आवे हे नवरात रमवा....
तारा डगले पगले कंकु झरता, आखो मारग मारग रातो
चांदनी नो चंदरवो माथे लीली कोर ने रातो
"दाद" कहे मनुबा नी मोगल, सदा सहाय रहेशे
मोगल आवे हे नवरात रमवा....
चांदनी नो चंदरवो माथे लीली कोर ने रातो
"दाद" कहे मनुबा नी मोगल, सदा सहाय रहेशे
मोगल आवे हे नवरात रमवा....
માં મોગલઆવે,હે નવરાતે રમવા...!
🎉 કેવા કેવા વેશે માં..
માડી કેવા કેવા વેશે..!
🔔 તારે ઝણણણ ઝણણણ ઝાંઝર ઝમકે,
📯 ખણણણ ખણણણ કાંબી માં....
📯 ખણણણ ખણણણ કાંબી.....!
👣મોગલ આવે રે......
🙏 તારે હાથે હેમનાં કડાં ઝળુંબે,
👉 માડી લટું મોકળી લાંબી માં...
👉 તારી લટું મોકળી લાંબી....!
👣મોગલ આવે રે.....
🚩 તું સૌને દેખે માતાજી,
🙏 પણ તુજને કોઈ ન ભાળે માં...
👣 મોગલઆવે...હે.
💯 નવલાખુ ભેળી માતાજી,
🙌 રહેશે રે માં,રહેશે રે...
🙏 મોગલઆવે...હે.
👣 તારે ડગલે ડગલે કંકુ ઝરતા,
👉 આખો મારગ રાતો.
🙏 મોગલઆવે..હે..
🌝 અને ચાંદલિયો ચંદરવો માથે,
🌲 લીલી કોર લહેરાતો માંને,લીલી કોરે લહેરાતો..
💬 "દાન" કહે મછરાળી મોગલ,
💬 "દાન" કહે દયાળી મોગલ..
🙌 સદાય ભેળે રહેશે..
🙏 માં મોગલ આવે...
હે નવરાતે રમવા માં..
💥 કેવા કેવા વેશે માં..
🙏 માડી કેવા કેવા વેશે...!
👉કવિ કે દાન👈..
Mogal Ave Navrat Ramva Hindi gujarati gujrati lyrics
Dhanya as khathiyawad Ni dharti.Dhanya Kavi dad ne and Dhanya as varso jalvnar tamam dayra na chahok ne. Aadbhut Rachna maa Ni.jai maa mogal.
ReplyDeletevery nice lyrics.
ReplyDeletejay ma mogal.
��માં મોગલ તારો આશરો હે માં માં માં��
ReplyDelete�� જય માં ભગુડા વાળી ��
મારી ભગુડા વાળિ માં મોગલ ને કોટિકોટિ વંદન
ReplyDeleteમારી ભગુડા વાળિ માં મોગલ ને કોટિકોટિ વંદન
ReplyDelete🕉 જય માં મોગલ 🕉 જય માતાજી 🕉
ReplyDeleteJay mogal
ReplyDeleteKalah thapavu mandiriya ma, mogal avone lyrics post karo
Ma taro asharo. Jay mogal macharali
ReplyDeletejay maa mogal
ReplyDeleteJay maa mogal
ReplyDelete