Sunday 24 January 2016

લમ્મે મહિયારણ, હુ ત કેર અચે રે - Lamme maiyaran gu t ache re - - Gujarati santvani Bhajan geet lyrics

લમ્મે લમ્મે મહિયારણ, હુ ત કેર અચે રે,
અંજો ચોટલો કારો નાગ, મુકે મોહિની લગી રે
અંજે કન જેડા કુંડળ મુકે કનમેં ખપે રે
અંજે મોતી જો શણગાર મુકે મોહિની લગી રે
લમ્મે લમ્મે મહિયારણ, હુ ત કેર અચે રે,
અંજે ડોક જેડી માળા મુકે ડોકમેં ખપે રે
અંજે હીરે જો શણગાર મુકે મોહિની લગી રે
લમ્મે લમ્મે મહિયારણ, હુ ત કેર અચે રે,
અંજે હથ જેડા કંકણ મુકે હથમેં ખપે રે
અંજે સોનેજો શણગાર મુકે મોહિની લગી રે
લમ્મે લમ્મે મહિયારણ, હુ ત કેર અચે રે,
અંજે પગ જેડાં ઝાંઝર મુકે પગમેં ખપે રે
અંજે ચાંદીજો શણગાર મુકે મોહિની લગી રે
લમ્મે લમ્મે મહિયારણ, હુ ત કેર અચે રે,
અંજે ભય જેડા ચણિયા મુકે કેડમેં ખપે રે
અંજે આભલેજો શણગાર મુકે મોહિની લગી રે
લમ્મે લમ્મે મહિયારણ, હુ ત કેર અચે રે,
અંજો ચોટલો કારો નાગ, મુકે મોહિની લગી રે

No comments:

Post a Comment

કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે

 કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે… એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે… માખણ ખાતાં નહોતું આવડતું મુખ હતું તારૂં એંઠુ રે… ...