સમરૂં તો સુધરે મનખા મેરા‚ સમરૂં તો સુધરે મનખા મેરા રે નબીજી…
અલ્લા હો નબીજી રે‚ રામ ને રહેમાન તમે એક કરી માનો દાતા !
તૂં હી રે‚ નબીજી…
મિટ જાય ચોરાશી કા ફેરા‚ મટી જાય ચોરાશી કા ફેરા રે.. નબીજી !
હો‚ અલ્લા હો નબીજી…સમરૂં તો સુધરે મનખા મેરા રે નબીજી….૦
અલ્લા હો નબીજી રે‚ હાથે રે મિંઢોળ દાતા કેસરિયા વાઘા દાતા !
તૂં હી રે‚ નબીજી…
શિર પે ફૂલડાં હૂંદા શેરા… શિર પર ફૂલડા હુંદા શહેરા રે નબીજી !
હો‚ અલ્લા હો નબીજી….સમરૂં તો સુધરે મનખા મેરા રે નબીજી….૦
અલ્લા હો નબીજી રે‚ કાચી રે માટીકા પૂતલા બનાયા‚ મૌલા !
તૂં હી રે‚ નબીજી…
રંગ તો લગાયા ઘેરા ઘેરા… રંગ તો લગાયા ઘેરા ઘેરા રે.. નબીજી હો…
અલ્લા હો નબીજી…સમરૂં તો સુધરે મનખા મેરા રે નબીજી….૦
અલ્લા હો નબીજી રે‚ ખૂટ ગિયા તેલ‚ વા મેં બૂઝ ગઈ બતિયાં મૌલા
તૂં હી રે‚ નબીજી…
ઘટડા મેં હૂવા રે ઘોર અંધેરા… એક દિન જંગલ બીચ મેં ડેરા રે…
નબીજી હો… અલ્લા હો નબીજી…સમરૂં તો સુધરે મનખા મેરા રે નબીજી….૦
અલ્લા હો નબીજી રે‚ સિકંદર સુમરાની લજ્જા તમે રાખી દાતા !
તૂં હી રે‚ નબીજી…
હોથી હજુરી ગુલામ તેરા… હોથી તો ગરીબ ગુલામ તેરા રે…
નબીજી હો… અલ્લા હો નબીજી…સમરૂં તો સુધરે મનખા મેરા રે નબીજી….૦
સમરૂં તો સુધરે મનખા મેરા‚અલ્લા હો નબીજી - Allah Ho nabiji - Samru to sudhare mankha mera Gujarati Lyrics
can i get this song in audio
ReplyDeletehttps://www.youtube.com/watch?v=znes-_etS0g
Deletehttps://www.youtube.com/watch?v=znes-_etS0g
DeleteYes...on YouTube search alah ho nabi ji re
DeleteI also want the same in mp3 format.
ReplyDeleteતમે ગુજરાતી બ્લોગમાં એડસેન્સ કંઈ રીતે અપ્રૂવ કરાવ્યું પલીઝ મને એ સમજાવો
ReplyDeleteBusiness 😅
Delete