Sunday 24 January 2016

Duha Chhand Chopai - Hindi Gujarati Lyrics

कागा सब तन खाईयो चुन चुन खाईयो मास ,
मेरे दो नैना मत खाईयो मुजे पीयु मिलन को आस.....

धरती सोरठ देशनी, ऊंचो गढ गीरनार 
सावजळा सेंजण पीवे, ऐना नमणां नर ने नार
लाल कसुंबल आंखडी, तारी पाघडीये पाणी 
तने प्रथम अर्पण करु, मारा कवी मेघाणी
सुंदर भोम सोरठ तणी, ज्यां निर्मळ वहेता नीर
ज्यां जाहल जेवी बेनळी, ने नवघण जेवो विर
सोरठ धरा न संचयरयो, न चढयो गढ गिरनार ।

न नाहयो दामो गोमती, ऐनो ऐले गयो अवतार ।

4 comments:

  1. ખૂબ સરસ આપણી પણ કંઈક વાતો છુપાયેલી છે આ દુહા માં છદ માં ભજન માં લોક ગીતો માં તો આવી વાતો તમે લોકો સુધી પહોંચાડો છો અને પોહચાડ તા રહો એવા આશીર્વાદ સાથે હું મારો રાજીપો વયકત કરું છુ જય માતાજી

    ReplyDelete
  2. આવો જૂનો પુરાણો ખજાનો old is gold
    આવું સોનું ક્યાંય ના મળે...
    જય માતાજી

    ReplyDelete
  3. સાહિત્ય ની આ સરવાણી મા સતત તરબોળ રહેવાની મજા જ કાંઇક ઓર છે...ઉત્કૃષ્ટ સેવા બદલ ધન્યવાદ..

    ReplyDelete

કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે

 કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે… એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે… માખણ ખાતાં નહોતું આવડતું મુખ હતું તારૂં એંઠુ રે… ...