Saturday 2 July 2016

પીર મારી કરણી જોઇને દર્શન દેજો Pir mari karji joi darshan dejo gujarati bhajan lyrics

પીર મારી કરણી જોઇને
દર્શન દેજો, ધણી પીર રામદેવ;બેડી મારી પાર ઉતારી દેજોજી......જી
🌹કે.
સરસ્વતીસમરુંમાતા શારદાજી.જી
ગણપતિ લાગું તમને પાય.........
ધણી પીર રામદેવ ,બેડી મારી .....
🌹શ.
લીલુડોઘોડોછેપીરનોહંસલો જી.જી એની ઉપર સોનેરી પલાણ.......... ધણી પીર રામદેવ ,બેડી મારી .....
🌹વ.
પીળાંરેપિતાંબરહરિનેધોતીયાં જી.જી
પીર ને માથે છે પજરંઙી પાઘ ......
ધણી પીર રામદેવ , બેડી મારી.....
🌹જી.
મારગનેકાંઠેછેપીરમારીઝુંપડી જી....જી
આવતાં ને જિતાં દર્શન દેજો......
ધણી પીર રામદેવ, બેડી મારી ....
🌹જી.
હરિચરણેહરજીબોલિયા જી...જી
પીર મને દેજો ઇ ચરણુંમાં વાસ....
ધણી પીર રામદેવ બેડી મારી પાર તરાવી દેજો જી.......જી

No comments:

Post a Comment

કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે

 કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે… એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે… માખણ ખાતાં નહોતું આવડતું મુખ હતું તારૂં એંઠુ રે… ...